રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં ૨૭ નાગરિકો બળીને ભડથું થઇ ગયા બાદ રાજકોટ શહેરમાં યાં બહોળી સંખ્યામાં પબ્લિક એકત્રિત થતી હોય તેવા સંકુલો અને ઇમારતોમાં મહાનગરપાલિકા દ્રારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનનું ચેકિંગ નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇના આદેશથી શ કરાયું છે, યારે હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં ચેકિંગ શ કયુ છે અને રિસોર્ટ, હોટેલ અને શાળા કોલેજ સહિત ૩૩ મિલકત સીલ કરી છે.
વિશેષમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ટાઉન પ્લાનિંગ ઓફિસર દિપક નિમાવતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે જામનગર રોડ ઉપર ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ચેકિંગ દરમિયાન ચોકી ઢાણી રિસોર્ટ, હોટેલ ટીજીએમ, ગાર્ડન અનંતા રિસોર્ટ તથા હોટેલ શિવ શકિત તેમજ શાળા અને કોલેજના સંકુલ મળી આજ સુધીમાં કુલ ૩૩ મિલકત સીલ કરાઇ છે અને ચેકિંગ ચાલું છે ત્યારે સાંજ સુધીમાં વધુ મિલકતો સીલ થવાની સંભાવના છે.
દરમિયાન રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એકિઝકયુટિવ ઓથોરિટી જી.વી.મિયાંણીએ જણાવ્યું હતું કે ફાયર એનઓસી અને બીયુ પરમિશનની ચકાસણી માટે કુલ છ ટીમની રચના કરવામાં આવી છે અને આ તમામ ટીમ ડાના ટીપીઓના નેતૃત્વમાં કાર્યરત છે, તેમણે ઉમેયુ હતું કે જે મિલકતો સીલ કરાઇ છે તેનું સીલ ખોલવા માટે એક પણ અરજી મળી નથી પરંતુ જેમની મિલકતો સીલ થઇ છે તેમાંના અમુક લોકો ડા કચેરીએ બ રજુઆત કરવા આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech