ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 935 કેસ, 1014 દર્દી ડિસ્ચાર્જ, 5 મોત : ક્લિક કરીને વાંચો કુલ કેસ

  • October 31, 2020 07:49 PM 1518 views

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 935 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51,574 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1014  દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 5 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 172944 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13106 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 59 દર્દીઓ છે જ્યારે 13047 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 156119 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3719 પર પહોંચ્યો છે. 

નવા કેસનું બ્રેકઅપ

સુરત કોપોરેશન 168
અમદાવાદ કોપોરેશન 166
વડોદરા કોપોરેશન 82
સુરત 59
રાજકોટ કોપોરેશન 48
વડોદરા 37
મહેસાણા 29
ગાંધીનગર કોપોરેશન 25
રાજકોટ 20
ભરૂચ 18
અમરેલી 16
જૂનાગઢ 16
ખેડા 16
આણંદ 15
ગાંધીનગર 15
જામનગર કોપોરેશન 15
સુરેન્રનગર 15
બનાસકાંઠા 14
જામનગર 13
સાબરકાંઠા 13
અમદાવાદ 12
જૂનાગઢ કોપોરેશન 12
મોરબી 12
પંચમહાલ 12
પાટણ 12
કચ્છ 11
અરવલ્લી 10
ભાવનગર કોપોરેશન 10
ગીર સોમનાથ 8
દાહોદ 6
દેવભૂમિ દ્વારકા 6
મહીસાગર 6
તાપી 5
ભાવનગર 3
છોટા ઉદેપુર  3
નર્મદા 3
પોરબંદર 3
બોટાદ 1 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application