રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ અને 113 દર્દી સાજા થયા

  • July 14, 2021 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 31 નોંધાયા છે...અને 113 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 719 કેસ છે....જેમાંથી 713 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 06 દર્દી વેન્ટીલેટર પર છે...

 

09 - અમદાવાદ કોર્પોરેશન
05 - સુરત કોર્પોરેશન
04 - વડોદરા કોર્પોરેશન
02 - સુરત
01 - ભરૂચ
01 - ભાવનગર કોર્પોરેશન
01 - દેવભૂમિ દ્વારકા
01 - ગીરસોમનાથ
01 - જામનગર
01 - જામનગર કોર્પોરેશન
01 - જૂનાગઢ
01 - જૂનાગઢ કોર્પોરેશન
01 - કચ્છ
01 - રાજકોટ કોર્પોરેશન
01 - વડોદરા

 

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,13,512 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,074 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS