ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્રારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ ખાતે ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભવનાથ ક્ષેત્રમાં યોજતા મહાશિવરાત્રીના મેળામાં જતા ભાવિકો માટે એકસટ્રા બસ સેવા શ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટથી જૂનાગઢ મહા શિવરાત્રીના મેળામાં જતા ભાવિકો માટે ૩૦ એકસટ્રા બસ મુકાઇ છે, જેમાં ટિકિટના દર .૧૪૫ છે. ટ્રાફિક અનુસાર એકસટ્રા બસો મુકાઇ રહી છે તેમજ રાજકોટ બસ પોર્ટ ખાતે મેળામાં જતા ભાવિકો માટે અલાયદું પ્લેટફોર્મ પણ ફાળવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઇ
November 25, 2024 10:54 AMતલાલા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખસ ઝડપાયો
November 25, 2024 10:51 AMસીબીએસઈએ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ યોજના માટે ઓનલાઈન અરજી મગાવાની શરૂ કરી
November 25, 2024 10:50 AMબગસરામાં નવા નિર્માણાધિન સરકારી હોસ્પિટલનું કામ ખોરંભે
November 25, 2024 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech