ડેલ્ટા વેરિઅંટે નાસિકને ધ્રુજાવ્યું... તંત્ર ધંધે લાગ્યું

  • August 07, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર કોરોનાવાયરસ મહામારી પહેલાથી જ આક્રમક રહી છે અને હવે ડેલ્ટા વેરિયન્ટ ને પગલે ચિંતા વધી ગઈ છે કારણકે નાસિક શહેર માંથી ડેલ્ટા ના 30 જેટલા કેસ મળી આવતા આરોગ્ય તંત્ર ધંધે લાગી ગયું છે.

 

આ તમામ નમૂનાઓ ને જીનોમ સિકવેનસીઞ માટે પૂણે ખાતે મોકલી દેવામાં આવ્યા છે. એક સાથે ૩૦ જેટલા કેસ મળી આવતા ટેસ્ટિંગ ની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને મહારાષ્ટ્રના બીજા રાજ્યોમાં પણ ડેલ્ટા ફેલાઈ જવાનો ખતરો પેદા થયો છે. આ તમામ કેસ ગ્રામ્ય વિસ્તારના છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી ગતિશીલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021