દેવીપુરની સીમમાંથી ૬ જગ્યાએી ચોરી કરનાર ૩ શખસો ઝડપાયા

  • May 27, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ પંકમાં નર્મદાની ત્રણ કેનાલો આવેલી છે મોટાભાગે ખેડૂતો કેનાલ થી  પિયત કરતા હોય છે પિયત કરવા માટે દેડકો મોટરની જરૂર પડે છે મોરબી બ્રાન્ચ ની દેવીપુર પાસે આવેલ કેનાલમાં ૬ દેડકાની  ચોરી ઈ હતી, જે બાબતે હળવદ પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રીક મોટર જે  એક ઇલેક્ટ્રિક મોટર ની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ લેખે કુલ કિંમત ૬૦,૦૦૦ ના મતાની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ જતા ગુનો બનવા પામેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશન ગુન્હો નોંધવામા આવ્યો હતો.

મોરબી જિલ્લા  પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાી હળવદ પીઆઇ આર ટી વ્યાસ તા ઇન્ચાર્જ પીઆઇ વી.પી.ગોલના માર્ગદર્શન નીચે અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી કાઢવા સુચના આપેલ તે દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનના એએસઆઈ અજીતસિંહ  સિસોદિયા પોતાની ટીમ સો વોચ માં હતા ત્યારે  હળવદ મોરબી માળિયા ચોકડી પાસે શંકાસ્પદ ઈકો ગાડી ઉભી રાખી પુછતાછ કરતાં તેમાી ૩ શખ્સો ઝડપી ઉપરોક્ત ગુનામાં ગયેલ ૬ ઇલેક્ટ્રોનિક મોટર કિંમત ૬ ૦૦૦૦ હજાર રૂપિયા સો  ગાડી કિંમત રૂપિયા ૧ લાખ કુલ ૧.૬૦  લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી  સંતોષ વેલજીભાઈ રાઠવા, વિક્રમ પિમલભાઈ રાઠવા, બિશપ સવલસિહ કલેશ, રહે લગધીરપુરા મોરબી, ઝડપી ચોરાયેલો મુદ્દા માલ રિકવર કર્યો હતો આ કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ટી વ્યાસ,પી એસ આઈ કે.એન. જેઠવા, અજિતસિહ સિસોદિયા, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ  ચોહાણ,બિપિન પરમાર,કમલેશભાઈ પરમાર, હરવિજયસિહ ઝાલા સહિતના જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application