જીએસટીના બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં ૩ ઝડપાયા

  • September 18, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જી.એસ.ટી.ના બોગસ દસ્તાવેજ કેસમાં નાસતા ફરતા અબ્દુલ કાદર ઉર્ફે છોટા શકીલ સૈયદને (કુંભારવાડા સર્કલ) આરોપી જાફર અહમદભાઇ આરબને હલુરીયા ચોક નજીકથી અસ્ફાક ઉર્ફે બાડો સિપાઈને પીરછલ્લા શેરીમાંથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application