29 જૂનનો દિવસ કેટલો શુભ છે 12 રાશિના જાતકો માટે જાણવા વાંચો રાશિફળ

  • June 29, 2020 10:03 AM 223 views

 

મેષ
સમસ્યાઓનો ઉકેલ આવે. આર્થિક બાબતોમાં કોઇની મદદ મળે. નોકરીમાં સ્થીરતા રાખવી.

 

વૃષભ
થોડી ધીરજ રાખો. વાદ વિવાદ ટાળજો. ખર્ચ ઉપર કાબુ રાખવો. સીઝનલ ધંધામાં લાભ. યાત્રા પ્રવાસ થાય.

 

મિથુન
કારણ વગરનું માનસિક ટેન્સન રહે. કાર્યક્ષેત્રમાં આજના દિવસે સંભાળવું. વ્યવહારું બનવું જરૂરી રહે.

 

કર્ક
અવરોધોમાં માર્ગ મળવાનો. તમારો આત્મ વિશ્ર્વાસ તમોને સફળતા અપાવશે. વિદેશ જવાની તક મળવાની.

 

સિંહ
વ્યવસાય બાબતના પ્રશ્નોમાં સફળતા. સંતાનોથી સહકાર રહે. લેખનકાર્યમાં સફળતા. શેર સટ્ટામાં જાળવવું.

 

કન્યા
મહત્વના કામકાજોમાં કોઇની સલાહ લેજો. કાનૂની પ્રશ્નો ટાળવા. રાજકીય લાભ. નોકરીમાં સ્થાનફેર થાય.

 

તુલા
નોકરીમાં પેન્શન અંગેના પ્રશ્નોમાં સફળતા મળવાની. વેપારમાં નવા ભાગીદારો જોડાવવાના ચાન્સ છે.

 

વૃશ્ચિક
પરિવારમાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખજો. આફિસના કામકાજોને લઇને પ્રવાસનો યોગ ઉભો થાય.

 

ધન
આત્મવિશ્ર્વાસને કાબુમાં રાખજો. નાણાકીય પ્રશ્નોથી ટેન્સન રહેવાનું. અનજાન વ્યકિતથી જાળવવું.

 

મકર
સંધ્યા પછીનો સમય વધુ અનુકુળતાવાળો રહેવાનો છે. સાઇડ બીઝનેસથી આર્થિક લાભ મેળવશો.

 

કુંભ
પરિવારના સભ્યોની પ્રગતિ જળવાઇ રહેવાની. ઇમ્પોર્ટ એકસપોર્ટના વેપારમાં સફળતા મળવાની છે. કર્જ ન કરવું.

 

મીન
મિલકતના પ્રશ્નોમાં સફળતા મળવાની છે. માતાનો સહકાર સારો રહે. કાનૂની પ્રશ્નોથી દૂર રહેવું.
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application