મોરબી જિલ્લામાં કોરોનાના નવા 28 કેસ

  • September 16, 2020 11:53 AM 89 views


મોરબી જીલ્લામાં કોરોનાના નવા 28 કેસો નોંધાયા છે જયારે વધુ 27 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. મોરબી જીલ્લામાં મંગળવારે નોંધાયેલા કેસમાં મોરબી તાલુકાના 15 કેસોમાં 04 ગ્રામ્ય અને 11 શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં 04 કેસોમાં 02 ગ્રામ્ય અને 02 શહેરી વિસ્તાર, હળવદના 06 કેસોમાં 05 ગ્રામ્ય અને 01 શહેરી વિસ્તાર તેમજ ટંકારાના 03 કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે જયારે આજે વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે નવા 28 કેસો સાથે કુલ કેસનો આંક 1354 થયો છે જેમાં 254 એક્ટીવ કેસ છે જયારે 1034 દર્દીઓ રીકવર થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application