રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડીરાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે. આ 26 IASમાંથી 9 અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
2012ની બેચના પ્રમોટ કરાયેલા IAS
AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર
કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરા
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર(કમિનરેટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ) વિશાલ ગુપ્તા
ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
નર્મદા કલેક્ટર સંજય કે.મોદી
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ એમ.તન્ના
જોઇન્ટ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એ.બી.પટેલ
સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી. સંપટ
ગાંધીનગર કલેક્ટર એમ.કે.દવે
કૃષિ, કિસાન કલ્યાણ અને સહકાર વિભાગના જોઇન્ટ સેક્રેટરી પ્રવીણ કુમાર ડી.પૈસાના
વલસાડ કલેક્ટર નૈમેશ એન.દવે
તાપી-વ્યારાના જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ
કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ
પોરબંદર કલેક્ટર એસ.ડી.ધાનાણી
મોરબી કલેક્ટર કિરણ ઝવેરી
સિનિયર તરીકે પ્રમોશન મેળવનારા 9 IAS અધિકારી
બનાસકાંઠાના સુઇગામના આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી
સુરેન્દ્રનગરના પાટડીના આસિસ્ટન્ટ કલેક્ટર જયંતસિંહ રાઠોર
પંચમહાલ-ગોધરના સહેરાના આસિસ્ટન્ટ કલેક્ટર પ્રણવ વિજય વર્ગીય
સુરેન્દ્રનગરના ચોટીલાના આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા
ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન પ્રમોશન કંપની લિ.ના જોઇન્ટ એમ.ડી. મિસ નિશા
ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર મિસ અંચુ વિલ્સન
કચ્છના અંજારના આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી સુનીલ
મહિસાગરના લુણાવાડાના પાટીલ આનંદ અશોક
અરવલ્લીના મોડાસાના આસિસ્ટન્ટ કલેક્ટર દેવેન્દ્ર પ્રકાશ મીણા
રાજ્યમાં 23 આઈપીએસ અધિકારીનાં મોડી રાત્રે પ્રમોશનના ઓર્ડર થયા છે. પોલીસ ભરતી બોર્ડનાં ડિરેક્ટર જનરલ નીરજા ગુટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું છે. ગૃહ વિભાગનાં સચિવ નિપુણા તોરવણેને અગ્ર સચિવ સમકક્ષ બઢતી મળી છે. જ્યારે ગૃહ વિભાગે મોડી સાંજે બઢતીના હુકમો જાહેર કર્યા છે. આ દરમિયાન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓને તેમના ઉપલા સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech