સાંધ્ય દૈનિકમાં અગ્રેસર ‘આજકાલ’એ આજે સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ કરી સિલ્વર જ્યુબલી વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો છે જેની આજે ‘આજકાલ’ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોભી ધનરાજભાઈ જેઠાણીના નેતૃત્વ હેઠળ ‘આજકાલ’ વાંચકોના હૃદય પર રાજ કરી રહ્યું છે. ‘આજકાલ’ની યશસ્વી યાત્રાના 24 વર્ષ પૂરા થયા છે આજે 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ‘આજકાલ’ કાર્યાલય ખાતે એમ.ડી. ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડીટર અનિલભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઈ બાટવા, જનરલ મેનેજર અતુલભાઈ જોષીને આજકાલ પરિવારે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કેક કટિંગ સાથે ઉજવણી થઈ હતી. એમ.ડી. ચંદ્રેશભાઈ જેઠાણીના હસ્તે કેક કટિંગ સાથે મીઠાશભરી શુભેચ્છાઓની વર્ષા થઈ હતી. તટસ્થ સમાચાર થકી સામાજિક ઉત્તરદાયિત્વ જેમ અત્યાર સુધી ‘આજકાલ’ નિભાવતું રહ્યું છે તેમ ભવિષ્યમાં પણ જવાબદારી નિભાવવામાં પીછેહઠ નહીં કરે તેવી કટિબધ્ધતા સાથે સિલ્વર જ્યુબલી વર્ષની ઉજવણી કરી હતી. આ અવસરે ‘આજકાલ’ પરિવારના વરિષ્ઠ પત્રકાર નૈષધભાઈ કારિયા, શૈલેન્દ્રસિંહ રાણા, જિજ્ઞેશભાઈ બરછા, સુધિરભાઈ ભટ્ટ, મિતલબેન વોરા, સાગર પરમાર, આરીફ મલેક, નેન્સી ચોટલિયા, જાનવી સોની, રમજાનભાઈ અબડા, કૌશિકાબા જાડેજા, કશ્યપ અરીલા, ધ્રુવ વ્યાસ, જ્યોતિબેન રાવલ, ફોટોગ્રાફર દર્શન ભટ્ટી, હર્ષ ભટ્ટી, જિજ્ઞેશ ભટ્ટ, માર્કેટીંગ ટીમના પ્રતાપભાઈ ચાવડા, હરેશભાઈ ધામી, અજયભાઈ વ્યાસ, અજયભાઈ શર્મા, હારીત ગણાત્રા, હિતેશભાઈ શાહ, જીગર કોઠારી, ભગીરથ નકુમ, સમીર શીલુ, કનેશભાઈ જલાજી, જયેશભાઈ, સંજયભાઈ બોઘાણી, નિલેશ ભટ્ટ, કેતન જાદવ, કોમ્પ્યુટર વિભાગના રાજેશભાઈ બાલધા, અતુલભાઈ પુજારા, બિપીનભાઈ પારેખ, જતીનભાઈ કારેલીઆ, વર્ષા વઘેરા, ઉર્વશી વાડોલીયા, હિતેશભાઈ ઠક્કર, પાર્થભાઈ જાની, ઈલેશભાઈ કનૈયા, યુસુફભાઈ, દેવેન્દ્રભાઈ, મહમદભાઈ, જયદેવસિંહ, પ્રતાપભાઈ, વિવેક તેમજ મશીન રૂમના અનિલભાઈ ગોસ્વામી, હાર્દિક નેનુજી, ઈમરાન અઘામ, રાહિલભાઈ, જીતુભાઈ તિવારી, રાજુભાઈ દાસ સહિત પરિવારજનો ઉજવણીમાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech