પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની પ્રવર્તમાન સ્થિતિમાં ડિઝાસ્ટર શાખા દ્વારા ૨૪ કલાકનો કંટ્રોલમ કાર્યરત કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં કમોસમી વરસાદની પ્રવર્તમાન સ્થિતિથી ડિઝાસ્ટર શાખા દ્વારા કંટ્રોલમ કાર્યરત છે. જિલ્લા અને ત્રણેય તાલુકામાં મામલતદાર કચેરી ખાતે કંટ્રોલમમાં વરસાદ દરમિયાન લોકોને જર જણાય તો મદદ મેળવવા અપીલ કરાય છે. પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને બરડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. કુતિયાણામાં આજે સાંજે ચાર થી છ ની વચ્ચે ૯૩ એમએમ વરસાદ થયો છે. વરસાદ પડ્યો હોવાના કારણે પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં કાર્યરત કંટ્રોલમનો જર જણાય તો લોકો સંપર્ક કરી શકશે. પોરબંદર જિલ્લામાં ડિઝાસ્ટર શાખામાં કાર્યરત કંટ્રોલ મના નંબર ૦૨૮૬ ૨૨૨૦૮૦૦, પોરબંદર તાલુકાના નંબર ૦૨૮૬ ૨૨૨૦૫૪૩, રાણાવાવ તાલુકાના નંબર ૦૨૮૦૧ ૨૩૦૬૨૨, કુતિયાણાના કંટ્રોલ મ નંબર ૦૨૮૦૪ ૨૬૧૨૨૬ ઉપર કમોસમીની વરસાદની પ્રવર્તમાન સ્થિતિના પગલે જર જણાય તો સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech