મહેશ્ર્વરી મેઘવાર સમાજના આંગણે ૨૧માં સમુહ લગ્નોત્સવ

  • November 29, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર-ક્ધયાના વાલીઓએ ફોર્મ મેળવી તા.૨૪-૧૨-૨૦૨૩ સુધીમા પરત કરવાના રહેશે

સમસ્ત મહેશ્ર્વરી મેઘવાર સમાજમાં છેલ્લા ૨૦ વર્ષથી મહેશ્ર્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ, જામનગર દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજીક, ધાર્મિક, સાસ્કૃતિક, આરોગ્યને લગતા કેમ્પ, રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ જ્ઞાતિજનો તથા દાતાઓએ આપેલ તન, મન, ધનથી સહકાર થકી સતત છેલ્લા ૨૦ વર્ષથી સમુહ લગ્નનું સફળતાં પૂર્વક આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ષે પણ સમિતિ દ્વારા ૨૧-મો સમુહ લગ્નોત્સવ (ક્ધયા વાગ) સવંત ૨૦૮૦, પોષ સુદ્દ-૫, સોમવાર (મકરસંક્રાંતિ) તા. ૧૫-૦૧-૨૦૧૪ ના રોજ સમાજવાડી, મું. ઢીંચડા, તા. જી. જામનગર મુકામે આયોજન કરેલ છે. આ સમુહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતાં વર-ક્ધયાના વાલીઓએ ફોર્મ મેળવી મોડામાં મોડુ વર- ક્ધયાના જન્મ તારીખના આધાર માટે અસલ જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડયાના પ્રમાણપત્ર (દાખલો), આધાર કાર્ડની કોટો કોપી તથા પાસપોર્ટ ફોટા સાથે તા.૨૪-૧૨-૨૦૨૩ સુધીમાં સમિતિને ઓફિસ નં.૬૨૨, ઈન્દ્રપ્રસ્થ, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ સુધીમાં પરત આપવાના રહેશે.
આ સમુહ લગ્ન અંગેની વિશેષ વિગત, માહિતી તથા કોર્મ મેળવવા માટે  સુરેશભાઈ કે.માતંગ, મો.નં. ૯૮૨૫૨ ૯૫૯૫૮, જયંત વારસાખિયા (એડવોકેટ) મો.નં.૯૯૦૯૮ ૩૩૬૬૬, દીપુભાઈ પારીયા (માજી કોર્પો.), મો. નં. ૯૭૨૩૬ ૯૦૩૬૪, માધવભાઈ ડગરા, મો.નં.૯૩૨૮૧ ૦૯૯૦૪, વિરજીભાઈ ડી. રોશીયા, મો.નં.૯૭૧૨૫ ૮૦૬૪૪, લાખાભાઈ એમ ફફલ, મો.નં.૯૯૨૫૧ ૦૮૮૬૧, કિશનભાઈ નંઝાર, મો.નં. ૮૧૪૧૩૩૩૫૫૫, રાજેશ બી. જાદવ, મો.નં.૯૮૨૫૫૫૫૩૯૯, વિજય કે. નંઝાર, મો.નં.૯૫૭૪૬ ૧૦૧૨૩, બિપિનભાઈ ધુલિયા, મો.નં.૯૮૯૮૮૯૭૩૪૯, કેશુભાઈ જે. પરમાર, મો.નં. ૯૯૦૪૭ ૪૭૯૩૦, તુષારભાઈ આર. માતંગ-ભાટીયા મો.નં. ૯૦૬૭૫૯૭૭૭૭ નો સંપર્ક કરવો, તેમ જયંત વારસાખિયા તથા દિપુભાઈ પારીયાની અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application