રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ અને 24 દર્દી સાજા થયા

  • August 10, 2021 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 21 નોંધાયા અને 24 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 206 કેસ છે. જેમાંથી 202 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 04 દર્દી વેન્ટીલેટર પર છે.


આજે જિલ્લામાં નોંધાયેલા કેસ

 


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ

 


રસીકરણના આંકડા

 


નીચે મુજબના જિલ્લામાં શૂન્ય કેસ

 

 


રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14,802 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,077 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS