દ્વારકા જિલ્લાના 20 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન અપાયા

  • August 13, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં 19 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ.ના પ્રમોશન અપાયા બાદ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સોમવારે વધુ એક હુકમ જારી કરીને જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 20 કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં મહિલા પોલીસ મથક, સાયબર ક્રાઇમ, હેડ ક્વાર્ટર સહિતના પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામને જે-તે પોલીસ મથકમાં જ હેડ કોન્સ્ટેબલની ફરજ સોંપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application