પોરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના ૧૯ ગુન્હા નોંધાયા છે જેમાં ૧૪,૨૦૦ ા.નો દેશી દા મળી આવતા ત્રણ મહિલા સહિત નવ સામે એફ.આઇ.આર.થઇ છે.
બોખીરા-તુંબડાના હનુમાન મંદિરવાળી ગલીમાં રહેતી અને અગાઉ અનેક વખત દા સાથે પકડાઇ ચુકેલી પુતીબેન ભોજા મોઢવાડીયાના મકાનમાંથી ૧૬૦૦ ા.નો દા મળતા સવારે હાજર થવા જણાવાયુ હતુ. ખાપટ ગામે નાગદેવતાના મંદિર પાસે રહેતી સોનાબેન મનજી પરમાર નામની યુવતીને ૧૪૦૦ ા.ની ૧૪ કોથળી દા સાથે પકડી લેવામાં આવી છે. રાણાવાવના ધ્રુબકાનેશમાં રહેતા દેવા આવળા ચાવડાને રાણાવાવના ગોપાલપરામાંથી ૨૦૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો છે. બેરણ ગામની સીમમાં રહેતા જગા બાવા ગુરગુટીયાની ગેરહાજરીમાં તેના ફળિયામંાથી ૨૮૦૦ ા.નું દાનુ બાચકુ કબ્જે થયુ છે. મહોબતપરાના વાડી વિસ્તારમાં રહેતા હિતેશ ઉર્ફે હરદાસ રાજશી ગોઢાણીયાને ૨૦૦ ા.ના દા સાથે માધવપુરની સાગરશાળા પાછળ રહેતા કાંતિ નથુ દેગડાને બાબુડી વિસ્તારમાંથી ૪૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો છે. બખરલાના વાડીવિસ્તારમાં રહેતો લખમણ ઉર્ફે ટલીયો મુ મોઢવાડીયા હાજર મળી આવ્યો ન હતો પણ તેના ફળિયામાંથી ૨૪૦૦ ા.નો ૧૨ કોથળી દા કબ્જે થયો હતો. જાવર ગામે મામાદેવના મંદિર વિસ્તારમાં રહેતી અને અગાઉ અનેક વખત પકડાઇચૂકેલી કાંતા ઉર્ફે મધુ મૂળજી મોતીવરસના મકાનમાંથી ૨૨૦૦ ા.નો દા મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનપામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાની ઓ.એમ.આર.શીટ વેબસાઇટ ઉપર મુકાઇ
May 15, 2025 03:17 PMન્યુયોર્ક ટાઈમ્સ બાદ વોશિંગ્ટન પોસ્ટે પણ માની પાકિસ્તાન સામે ભારતની જીત
May 15, 2025 03:07 PMપોરબંદરમાં પોલીસે ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે યોજી બેઠક
May 15, 2025 02:54 PM૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech