કોટડાસાંગાણી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે ૧૯ કરોડના બ્રિજના કામ મંજૂર

  • August 07, 2024 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના રાજકોટ તેમજ કોટડાસાંગાણી તાલુકાના વિસ્તાર હેઠળના જુદા જુદા ગામોને જોડાતા મેજર અને માઈલ બ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રી એ મંજૂરી આપી જેના પરિણામે રાજકોટ શહેરને જોડતા રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાના ભારે વરસાદના પરિણામે પડતી મુશ્કેલી તેમજ ટ્રાફિક સમસ્યા અગામી સમયમાં હળવી બનશે રાજકોટ અને કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓ પરના બ્રિજની હાલત ઘણા લાંબા સમયી ખરાબ હતી તેમજ સનિકે વાહનોની ખૂબ જ અવરજવર હોય છે

વધુ પ્રમાણે ભાડે મુશ્કેલી રહેતી હતી આી ગ્રામ પ્રજાજનો અને લોકો પ્રતિનિધીઓ દ્વારા આ નવા બ્રિજનું બાંધકામ કરવા મંત્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સર્વગ્રાહી વિકાસની નેમ સો લોકો પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા શેહેરો અને ગામડાઓના વિકાસ અને સમસ્યાઓને નિવારવા તાત્કાલિક વિકાસના કામો તાત્કાલિક જ હા ઉપર લઈને મંજૂર કરવામાં આવેલ રાજકોટ તાલુકાના ત્રંબા અને વડાળી રોડ પરનો મેજર બ્રિજના બાંધકામ માટે રૂ ૬ કરોડ તેમજ કોટડા સાંગાણી તાલુકાના ૧) શાપર વેરાવળ પડવલા રોડ પરના ૨-બ્રિજના બાંધકામ માટે રૂ ૨,૪૦ કરોડના ૨) એસ,એચ,ટુ રામોદ મોટા માંડવા રોડ પરના ૩-  મઆઈનઓર બ્રીજના બાંધકામ માટે રૂ, ૬,૫૦ કરોડ ૩) ભાડવા દેવડીયા પાચતલાવડા જુનાં રાજપીપળા રોડ પરના માઈનોર બ્રીજના બાંધકામ માટે રૂ,૨,૦૦ કરોડ ૪) કરમાળ પીપળીયા બગડીયા દેતડીયા રોડ પરના માઈનોર બ્રીજના બાંધકામ માટે રૂ,૨,૦૦ કરોડ નવા કુલ નવા બ્રીજ ૮ બનાવવામાં આવશે જેમાં લોકોની ઘણા લાંબા સમયી આ રોડ રસ્તા અને બ્રિજ માટે માંગણી કરવામાં આવતી હતી જે લોકોની મુશ્કેલી અને વાહન ચાલકોની મુશ્કેલી ધ્યાનમાં લઈને માનનીયર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા એ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆતને ધ્યાનમાં લઈને ગ્રામ્ય વિસ્તારોના રાજકોટ અને કોટડા સાંગાણીના નવા બ્રીજ બનાવવા અને બાંધકામ કરવા માટે રૂ,૧૮,૯૦ કરોડની સૈધાંતિક મંજૂર કરવામાં આવેલ છે જેમાં આ કામો મંજૂર કરવામાં આવેલ ભાનુબેન બાબરીયાએ મુખ્યમંત્રીનો લોકો વતી આભાર માનવામાં આવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application