હળવદમાં જુગાર રમતા ૧૮ શખસો લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઝડપાયા

  • November 26, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ આઈ જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લ ા પોલીસવડા રાહત્પલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઢળ  દા જુગારની બદી  રોકવા માર્ગદર્શન નીચે હળવદ પોલીસ એ બાતમીના આધારે  હળવદ માળીયા હાઇવે પર આવેલ  લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરતા ઘોડીપાસાનો જુગાર રમતા ૧૮ શખ્સો બે લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા,ભરત હરખાભાઇ વઢરેકીયા રહે. કડિયાણા, તા.હળવદ, અલાઉદીન મહમદ ચૌહાણ રહે. કણબીપરા હળવદ, મહેબુબ નથુભાઇ સિપાઇ રહે. સૌયદ વાસ, ગોરી દરવાજે હળવદ, જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા મોરબી દરવાજે હળવદ, મોસીન હબીબભાઇ ચૌહાણ રહે, જંગરીવાસ મોરબી દરવાજે હળવદ, ઇરફાન યુનુસભાઇ રાઠોડ રહે. જંગરીવાસ, મોરબી દરવાજે હળવદ, દિવ્યેશ કિશોરભાઈ જેઠલોજા રહે. પિપળી. વલ્લ ભ પટેલ રહે. રાતાભેર તા.હળવદ, રશીદ જુમા ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, ગેબનશાહ પીરની દરગાહ પાસે, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મોચીબજાર, ખત્રીવાડ, હળવદ, શબીર જુસકભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોશનગર લાતી પ્લોટ ૮, તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોશનગર, મોરબી, રજાક અકબર ભટ્ટી રહે. જંગરીવાસ મોરબી દરવાજા પાસે, હળવદ, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી, ઇમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ, રાવલ શેરી, મોરબી, શિરાઝ સલેમાન કેડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી, અસલમ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ શેરી નં.૦૨, મોરબી, સલીમ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, નવા ડેલા રોડ, મોરબીવાળાને રોકડ રકમ ા.૨,૦૨,૧૦૦– ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News