હોકી ઈન્ડિયા દ્વારા ટુર્નામેન્ટ અધિકારીઓ અને અમ્પાયરોના મૂલ્યાંકનની સમિક્ષા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હોકી ઇન્ડિયાએ ટુર્નામેન્ટના અધિકારીઓ અને અમ્પાયર સાથે મૂલ્યાંકન અને માપદંડોમાં સંશોધન કર્યા છે. જે અધિકારીઓના પ્રદર્શન રિપોર્ટ ઢાંચામાં બદલાવનો એક ભાગ છે. આ રિપોર્ટ ઘરેલુ ટુર્નામેન્ટમાં ટુર્નામેન્ટ અધિકારીઓ અને અમ્પાયરોના કાર્યો માટે આકલન કરવા માટે ખૂબ જ કારગર પદ્ધતિ છે.

 

હોકી ઇન્ડિયાએ મે મહિનામાં હોકી ઇન્ડિયાના નિર્ધારિત ટુર્નામેન્ટના અધિકારીઓ નું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી હતી જેમાં ટેકનોલોજી પ્રતિનિધિ, અમ્પાયર મેનેજર, ટેકનોલોજીકલ અધિકારી જજ અને અમ્પાયરોનો સમાવેશ થતો હતો.


ગ્રેડિંગ શોમાંથી કરવામાં આવશે જેમાં અમ્પાયરોના પ્રદર્શન રિપોર્ટ તમામ ઘરેલુ ટુર્નામેન્ટ માટે રજૂ કરવામાં આવશે. ફિટનેસ પરીક્ષણ પરિણામ અને ઓનલાઇન પરીક્ષા પરિણામ પર મુખ્ય ભાર આપવામાં આવશે જ્યારે અન્ય અધિકારીઓ પાસેથી પણ તમામ ઘરેલુ ટુર્નામેન્ટના પ્રદર્શન રિપોર્ટ ઓનલાઇન પરીક્ષાના પરિણામ પણ આધાર રાખવામાં આવશે.


અમ્પાયર પ્રદર્શનો આકલન દરેક મેચમાં કરવામાં આવશે તેમ જ અમ્પાયર મેનેજર સંબંધિત મેચના પૂર્ણ થયા બાદ તેમના પ્રદર્શન ફાયર અને હોકી ઈન્ડિયાને સોંપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS