જસદણના દેવપરા પાસેથી પોલીસે ટ્રકમાંથી દાના જથ્થાનું કટીંગ થાય તે પૂર્વે દરોડો પાડી ટ્રકમાંથી .૭.૦૨ લાખની કિંમતનો ૧૬૬૫ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે રાજસ્થાની ટ્રકચાલક અને ચોટીલાના ગુંદા ગામના શખસ અને જસદણના શખસ સહિત ત્રણને ઝડપી લીધા હતાં.ચોટીલાના ગુંદા ગામે રહેતા શખસે આ દાનો જથ્થો મંગાવ્યો હોવાનું અને રાજસ્થાનના બે શખસોએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.પોલીસે દાનો જથ્થો અને ટ્રક સહિત .૩૩.૫૯ લાખનો મુદામાલ કબજે કરી દાની હેરફેરમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂ ના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી સચોટ બાતમી મળી હતી કે, ચોટીલા તાલુકાના ગુંદા ગામે રહેતો રાજુ શિવાભાઈ પરાલીયા, બહારના રાયમાંથી ટ્રક કન્ટેનરમાં દાનો જથ્થો ભરાવી દેવપરા ગામની સીમમાં વડલી તરફ જવાના કાચા રસ્તે અવાવ જગ્યાએ દાના આ જથ્થાનું કટીંગ કરવાનો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તાકીદે જસદણથી વીંછિયાના રસ્તે થઈ દેવપરા ગામના પાટીયાથી દેવપરા ગામ તરફ એક કન્ટેનર ઊભું હોય પોલીસે તુરતં તેને કોર્ડન કયુ હતું આ ટ્રક કન્ટેનરમાં ત્રણ શખસો હોય જેને નીચે ઉતારી બાદમાં કન્ટેનરની તલાશી લેતા તેમાં અન્ય સામાનની આડમાં દાનો મોટો જથ્થો છુપાવ્યો હોવાનું માલુમ પડો હતો. પોલીસે આ ટ્રકમાંથી પિયા ૭.૦૨,૦૦,૦૦૦ ની કિંમતનો ૧૬૫૬ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન, ટ્રકમાં રહેલ સામાન અને ટ્રક સહિત કુલ પિયા ૩૩.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે દાના અજથા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા જેમાં રાજસ્થાનના ટ્રક ચાલક જબરસિંગ ગોવિંદસિંહ રાઠોડ (ઉ.વ ૪૦), રણજીત વિહાભાઇ પરાલીયા(ઉ.વ ૨૫ રહે. ગુંદા તા. ચોટીલા) અને મહેશ જીવનભાઈ હિરપરા (ઉ.વ ૩૯ રહે. જસદણ) નો સમાવેશ થાય છે. પોલીસે આ શખસોની પુછતાછ કરતા માલુમ પડું હતું કે, દાનો આ જથ્થો ચોટીલાના ગુંદા ગામે રહેતા રાજુ શિવાભાઈ પરાલીયાએ મંગાવ્યો હોય અને દાનો આ જથ્થો રાજસ્થાનના રાકેશ ઉર્ફે રીન્કુ અને પ્રધાનજી નામના શખસે ટેન્કરમાં ભરી આપ્યું હોય પોલીસે આ મામલે છ શખસો સામે ગુનો નોંધી દા મંગાવનાર અને દા સપ્લાય કરનાર ત્રણ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech