જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે વાંગધ્રા ગામ પાસે સરમાળીયાની સીમમાં આવેલી કાળુભાઈ ઓઢવભાઈ ખાચરની વાડીના છેડે ખરાબાની જમીનમાં જુગાર રમી રહેલા ૧૨ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં હંસરાજ મેરામભાઇ વેગડ, જયરાજ બાબુભાઈ સોનારા, કાળુ ઓઢવભાઈ ખાચર, સંજય રણુભાઈ ભાંભળા, અનિરુદ્ધ દડુભાઈ ભાંભળા, પ્રકાશ મોહનભાઈ શેખલીયા, મનસારામ પુરુષોત્તમભાઈ દેસાણી, ગજેન્દ્ર મયુરભાઈ ડેરવાળિયા, સિદ્ધારાભા ભરતભા ખાચર, કુલદીપ કાળુભાઈ ધાંધલ, પ્રભુ વિઠ્ઠલભાઈ બાવળીયા અને સંજય નાગરભાઈ ડેરવાળિયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 52,560 કબજે કર્યા હતા.
જુગારના અન્ય દરોડામાં જસદણ પોલીસ મથકના સ્ટાફે લીલાપુર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા રાયમલ હમીરભાઇ વાઘેલા, નરેશ સોમાભાઈ ચાવડા અને રામજી નાનજીભાઈ કાકડીયાને ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન પ્રકાશ બાબુભાઈ રામાણી નાસી ગયો હતો. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 10,200 કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech