રાજ્યમાં કોરોનાએ આજે 14નો ભોગ લીધો: 1212 નવા પોઝિટિવ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારીએ મહાસત્તાને પણ ઝુંકાવી દીધી છે અને ભારતમાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે.  ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોજેરોજ કોરોનના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સરકાર દવારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર કોવિડ 19ના ટેસ્ટ છેલ્લા બે દિવસથી રાજ્યમાં દરરોજ 70 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે. ત્યારે આજે રાજ્યમાં 1212 કોરોનાના નવા કેસ નોંધાયા છે. 14 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 980 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

 

રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાતભરમાં 75258 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ 16,95,325 ટેસ્ટ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસનો આંકડો 85678 છે, જ્યારે મૃત્યુઆંક 2883 એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 68257 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલ 14538 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 વેન્ટિલેટર પર અને 14453 દર્દીની હાલત સ્થિર છે.

 

સુરત કોર્પોરેશન  ૧૬૬

 

અમદાવાદ કોર્પોરેશન  ૧૫૭

 

વડોદરા કોર્પોરેશન  ૯૪

 

જામનગર કોર્પોરેશન  ૭૨

 

 સુરત ૭૨

 

 અમરેલી ૬૭

 

રાજકોટ કોર્પોરેશન  ૬૪

 

પંચમહાલ ૩૬

 

ભાવનગર કોર્પોરેશન  ૩૫

 

 રાજકોટ ૩૫

 

 ભરૂચ ૩૨

 

 વડોદરા ૨૮

 

 મહેસાણા ૨૬

 

 કચ્છ ૨૪

 

 ભાવનગર ૨૩

 

 અમદાવાદ ૨૨

 

 ગીર સોમનાથ ૧૮

 

આણંદ ૧૬

 

 બનાસકાંઠા ૧૬

 

જુનાગઢ ૧૬

 

 જુનાગઢ કોર્પોરેશન  ૧૬

 

 મોરબી ૧૬

 

 દાહોદ ૧૪

 

ગાંધીનગર ૧૪

 

 ગાંધીનગર કોર્પોરેશન  ૧૩

 

 પાટણ ૧૩

 

 દેવભૂમિ દ્વારકા ૧૦

 

 પોરબંદર ૧૦

 

 ખેડા ૯

 

નમાદા ૯

 

સુરેન્રનગર ૯

 

 તાપી ૯

 

જામનગર ૮

 

મહીસાગર ૮

 

 બોટાદ ૭

 

 નવસારી ૭

 

સાબરકાંઠા ૭

 

 વલસાડ ૬

 

 અરવલ્લી ૩

 

છોટા ઉદેપુર ૩

 

 ડાંગ ૨


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS