રાજ્યમાં કોરોનાના નવા 138 કેસ, 3ના મૃત્યુ, 487 દર્દી સાજા થયા

  • June 23, 2021 07:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 138 નોંધાયા છે...જ્યારે 3 લોકોના મૃત્યુ થયા છે...અને 487 લોકોને
ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 4807 કેસ છે....જેમાંથી 4726 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 81 દર્દી વેન્ટીલેટર પર છે...

13 જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

અમદાવાદ કોર્પોરેશન-29, 
સુરત કોર્પોરેશન- 20,
સુરત ગ્રામ્ય - 11
જૂનાગઢ ગ્રામ્ય -8
રાજકોટ કોર્પોરેશન-8,
વડોદરા કોર્પોરેશન-8
વડોદરા ગ્રામ્ય-8
જૂનાગઢ કોર્પોરશન -5
ભાવનગર કોર્પોરેશન -2
ગાંધીનગર કોર્પોરેશન -2
જામનગર કોર્પોરેશન -2

8 જિલ્લામાં માત્ર એક કેસ

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,07,911 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,040 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.20 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS