ઇન્ડીયા બેસ્ટ પેકર્સ એન્ડ મુવર્સ દ્વારા પી.એમ.કેર્સ ફંડ માટે સાંસદને ચેક અર્પણ

  • May 19, 2020 12:03 PM 416 views

 

કોરોના મહામારીના હાલના સમયમાં ખાસ યોગદાન આપવાના ભાગપે ઇન્ડીયા બેસ્ટ પેકર્સ એન્ડ મુવર્સ દ્વારા પી.એમ.કેર્સ ફંડ માટે સંસદસભ્ય પૂનમબેન માડમ ને ચેક અર્પણ કરાયો હતો.

 

જામનગરમાં  અપુર્વ એવન્યુ,સમર્પણ સર્કલ પાસે કાર્યરત ઇન્ડીયા બેસ્ટ પેકર્સ એન્ડ મુવર્સના શંકરભાઇ અગ્રવાલ અને ગૌરવભાઇ ચૌધરીએ કોવિડ-19 સામેના જંગમાં મદદપ થવાના ભાગપે પી.એમ.કેર્સ ફંડ  માટે રૂપિયા 51000 નો ચેક સંસદસભ્ય પૂનમબેન માડમ ને અર્પણ કર્યો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application