આવતી કાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરીણામ

  • July 16, 2021 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતી કાલે આવી જશે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરીણામ ઓનલાઈન વેબસાઈટ પરથી જોઈ શકાશે. રાજ્ય સરકારે ધોરણ 12 સાયન્સના 1.40 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ result.gseb.org પરથી જોઈ શકાશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application