શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરની રૂબરૂ મુલાકાત લઈ બાળકો અને મહિલાના વિકાસ માટે ઉતમ કામગીરી કરતી સંસ્થાની પ્રવૃતિથી પ્રભાવિત થઈને શિક્ષણ સંવર્ધન કેન્દ્રના નવા બનતા બિલ્ડિંગના બાંધકામ માટે શ્રી ઓ. પી. માહેશ્વરીભાઈ (કાપડના વેપારી) એ રૂા. ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ) નું દાન આપેલ છે. સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરને દાનનો ચેક આપેલ તે વખતે શ્રી ઓ.પી.માહેશ્વરીભાઈ, રંજનાબેન માહેશ્વરી, સંસ્થાના માનદ મંત્રી શ્રી હીરાબેન તન્ના, સુચેતાબેન ભાડલાવાળા, કાર્યાલય મંત્રી પાર્થભાઈ પંડયા, વૈભવભાઈ વસા તથા કીર્તિભાઈ ફોફરીયા હાજર રહેલ તે વખતની તસ્વીર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવયુગ વિદ્યાલય ખાતે દેશી રમતોત્સવના સમર કેમ્પમાં બાળકોને પડી મોજ
May 14, 2025 11:55 AMપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના 7000 બોક્સ થી વધુ ની થઈ રહી છે આવક
May 14, 2025 11:53 AMવીજળીની સમસ્યા : રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉદ્યોગકારો એકત્ર થઈ કરી રજૂઆત
May 14, 2025 11:52 AMરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech