પોરબંદરના આદિતપરા અને કડછ ગામેથી પોલીસે ૧૧ જુગારીઓને ૭૫ હજારથી વધુની રોકડ સાથે પકડી પાડ્યા છે જેમાં માત્ર પોરબંદર પંથકના નહીં પરંતુ ભાણવડ થી પણ જુગાર રમવા આવેલ જુગારી ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
આદિતપરામાં દરોડો
આદિતપરા ગામે વજસી પૂજા શીર ના ઘર પાસે જાહેરમાં રાત્રે ગલીમાં બે વાગ્યે જુગાર રમતા વજસી પૂજા ઉપરાંત દિગ્વિજયગઢ ગામના રમેશ નાથા કદાવલા, આદિતપરા ના રમેશ હીરા કદાવલા, રાજુ રામદે ગોહેલ ભાણવડ ગામે રણજીતપરામાં હનુમાન મંદિર પાસે રહેતા બીપીન બાબુ પિપરોતર અને આદિતપરા ગામના રામ વેજા ઓડેદરા ને પોલીસે પકડીને ૩૧,૫૦૦ ની રોકડ કબજે કરી છે.
કડછ ગામે દરોડો
ઘેડ પંથકના કડછ ગામે વાછરા દાદા ના મંદિર પાસે ખુલી જગ્યામાં બપોરે જુગાર રમતા ભરત દેવા કડછા, નાગાજણ રાણા વાઢેર,રમેશ માલદે કડછા, કડછ ગામના રમેશ માલદે ઓડેદરા અને રાજા ઉર્ફે રાજુ દેવશી કડછાને પોલીસે ૪૩,૧૧૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech