જામનગરમાં રામેશ્ર્વરનગરમાં આવેલ માતૃઆશિષ સોસાયટી શેરી નં. 2માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પટેલ કોલોની-6 રત્નરાજ એપાર્ટમેન્ટ મ નં. 302માં રહેતા માયા ઉર્ફે માલાબેન કેશવ મંગવાણી, મોહનનગર આવાસ બિલ્ડીંગ નં. 13, મ નં. 403માં રહેતા નંદાલાલ વેલુમલ વધવાઇ, પાણાખાણ શેરી નં. 10માં રહેતા અભેસંગ કનુભા સોઢા, સિઘ્ધી વિનાયક પાર્ક શેરી નં. 1માં રહેતા ગંગારામ રીજુમલ તન્નાની અટકાયત કરી હતી, દરોડા દરમ્યાન 5660ની રોકડ અને ગંજીપતા જપ્ત કયર્િ હતા.
બીજા દરોડામાં જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાણાખાણના એજાજ રજાક મુનરાઇ, ધરારનગર-1, વૈશાલીનગરમાં રહેતા હનીફ અબુ ચકા અને પાણાખાણના રમઝાન ઓસમાણ સપીયા નામના ત્રણ શખ્સોને રોકડા 5800 સાથે દબોચી લીધા હતા.
અન્ય એક દરોડામાં સમાણા ગામે જુનીવાસમાં ઝાડની નીચે ગંજીપતા વડે જુગાર રમતા જામજોધપુરના સંગચીરોડા ગામના લાખા સીદા પરમાર, સમાણાના જાદવ વીરા પરમાર, અમરા વીરા પરમાર અને પરબત સીદા પરમાર નામના શખ્સોની શેઠવડાળા પોલીસે ધરપકડ કરી રોકડા 1370 અને ગંજીપતા જપ્ત કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech