મોરબી જિલ્લામાં આજે કોરોનાના ૧૧ કેસ, વધુ ૬૧ દર્દીઓ સ્વસ્થ

  • May 27, 2021 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે પણ કોરોનાના માત્ર ૧૧ કેસ નોંધાયા છે. જ્યારે ૬૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે પણ એકેય દર્દીનું મૃત્યુ થયું નથી. મોરબી જિલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૬ કેસો જેમાં ૩ ગ્રામ્ય અને ૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાનો ૧, હળવદ તાલુકાનો ૧ અને ટંકારા તાલુકાના ૩ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૧ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે ૬૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે એક પણ દર્દીનું મોત થયું નથી. મોરબી જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને ૨૪૯ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS