માતા અને નવજાત બાળકને નવજીવન
ખંભાળિયાની હોસ્પિટલમાં દ્વારકા તરફથી ખાનગી વાહન આવતા એક પ્રસૂતાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. જે અંગે તેમના પરિવારજનો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા ઈ.એમ.ટી. પુનમબેન ચાવડા અને પાયલોટ અરવિંદ વારસાકીયા તાકીદે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અહિં મહિલાને પ્રસુતિ પીડા વધતા સ્થળ પર જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.
પ્રસુતિ બાદ માતા અને બાળકને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, 108 દ્વારા તાકીદની સારવારથી માતા અને બાળક બંનેને નવજીવન પ્રાપ્ત થયું હતું. જેથી પરિવારજનોએ 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેંકટેશ અને રાણા દગ્ગુબાતી સામે ફરિયાદ દાખલ
January 13, 2025 11:44 AMજામનગર શહેરમાં સમસ્ત આહીર સમાજનું મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહાપ્રસાદ
January 13, 2025 11:44 AMઇસરોનો ત્રીજો ડોકિંગ પ્રયાસ પણ નિષ્ફળ અવકાશયાન ૩ મીટરના અંતરે અટકી ગયું
January 13, 2025 11:43 AMમહાકુંભનો પ્રારંભ: આજે શાહી સ્નાન
January 13, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech