ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોએ બર્ડ લૂ એચ૫એન૧ ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યકત કરી છે. તેમનું કહેવું છે કે, આ નવો રોગ કોરોના મહામારી કરતા ૧૦૦ ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ લૂના કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે. તેમણે ભય વ્યકત કર્યેા છે કે, વાયરસના ચેપનું સ્તર ગંભીર બની શકે છે જે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે. પિટસબર્ગમાં બર્ડ લૂના અગ્રણી સંશોધક ડો.સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે,એચ૫એન૧ રોગચાળો ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. આ એટલા માટે છે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા સસ્તન પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ૨૦૦૩થી એચ૫એન૧ બર્ડ લૂથી સંક્રમિત દર ૧૦૦ દર્દીઓમાંથી ૫૨ મૃત્યુ પામ્યા છે, અત્યાર સુધીમાં ૮૮૭ કેસ નોંધાયા છે, જેમાંથી કુલ ૪૬૨ લોકોના મોત નીપયા છે.
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી કન્સલ્ટન્ટ અને કેનેડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોનિયાગ્રાના સ્થાપક હોન ફુલ્ટન પણ આ ચિંતાઓનો પડઘો પાડે છે. તેમણે એમ પણ કહ્યું છે કે, જો એચ૫એન૧ મહામારીનું પ ધારણ કરે છે તો તે ખૂબ જ ગંભીર હશે. તે કોવિડ–૧૯ કરતાં વધુ ઘાતક હોઈ શકે છે. ફુલ્ટને કહ્યું કે, તે કોવીડ કરતા ૧૦૦ ગણું ખરાબ લાગે છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ૨૦૦૩થી એચ૫એન૧ બર્ડ લૂથી સંક્રમિત દર ૧૦૦ દર્દીઓમાંથી ૫૨ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં ૮૮૭ કેસ નોંધાયા છે, જેમાંથી કુલ ૪૬૨ લોકોના મોત થયા છે. કોવિડ–૧૯ થી સંક્રમિત દર્દીઓનો મૃત્યુ દર ૦.૧ ટકા કરતા ઓછો છે. જો કે, રોગચાળાની શઆતમાં તે લગભગ ૨૦ ટકા હતો.
શું છે આ H5N1
એક અહેવાલ મુજબ એચ૫એન૧ એ એવિયન ઈન્ફલ્યુએન્ઝા એ નો પેટા પ્રકાર છે. આ બર્ડ લૂ વાયરસનું જૂથ છે. તે અત્યતં રોગકારક માનવામાં આવે છે કારણ કે તે મરઘાંમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ રોગનું કારણ બને છે. તે મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે. એચ૫એન૧ મનુષ્યો સહિત જંગલી પક્ષીઓ અને કયારેક સસ્તન પ્રાણીઓને પણ સંક્રમિત કરી શકે છે. આ રોગ મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવલેણ બની શકે છે. એચ૫એન૧ વાયરસ પ્રથમ વખત ૧૯૯૬માં ચીનમાં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. એક વર્ષ પછી હોંગકોંગમાં ફાટી નીકળ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યે ઉનકે અબ્બા કા પાકિસ્તાન નહી...', નીતિશ રાણેએ રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનને સમર્થન આપ્યું
November 07, 2024 04:43 PMભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની કરશે ડીલ
November 07, 2024 04:32 PMનાણાકીય છેતરપિંડી રોકવા માટે દિલ્હી સરકારના નવા નિયમ, સીએમ આતિશીએ આપી મંજૂરી
November 07, 2024 04:31 PMપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech