BREAKING NEWS

ગોંડલની તન્ના ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનું ધો.૧૨ CBSE કોમર્સનુંં ૧૦૦% પરિણામ

  • May 15, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ શહેરની ગુંદાળા રોડ પર આવેલી અંગ્રેજી માધ્યમની શૈક્ષણિક સંસ્થા તન્ના ઈંગ્લિશ મિડીયમ સ્કૂલએ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ–૧૨ સીબીએસસી બોર્ડના પરિણામોમાં વધુ એક વખત ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના ધોરણ–૧૨ (કોમર્સ) વિભાગનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે, જેના કારણે સંસ્થાની શ્રે  પરિણામોની પરંપરા યથાવત રહી છે.શાળાના વિધાર્થી હેત રૈયાણીએ ઉત્કૃષ્ટ્ર પ્રદર્શન કરતાં ૯૪.૬૦ ટકા ગુણ મેળવી કેન્દ્રમાં તૃતીય સ્થાન પ્રા કયુ છે. હેતે બી.એસટી. વિષયમાં ૯૮ ગુણ તેમજ પીએચવાય.ઇડી. વિષયમાં ૯૯ ગુણ મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
પરિણામની વિશેષતાઓ મુજબ શાળાના કુલ વિધાર્થીઓમાંથી ૨૨ ટકા વિધાર્થીઓએ ૯૦ ટકાથી વધુ ગુણ પ્રા કર્યા છે, યારે ૪૪ ટકા વિધાર્થીઓએ ૮૫ ટકાથી વધુ અને ૫૫ ટકા વિધાર્થીઓએ ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવી શાળાનું નામ ગૌરવભેર ઉવળ બનાવ્યું છે. આ સફળતાને બિરદાવતાં સંસ્થાના ચેરમેન મધુસૂદન તન્નાએ શાળાના પ્રિન્સિપાલ ડો. એસ. કે. મહારાણા, વાઈસ પ્રિન્સિપાલ જસુ ભેડા, સમગ્ર શિક્ષકગણ તથા સર્વે વિધાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application