મોરબી નજીકથી એલસીબીએ દરોડો પાડી ૯૦ હજાર બોટલ કોડીન શિરપ ઝડપી પાડયાના કેસમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસે રંગપર નજીક દરોડો પડી ૯૦,૦૦૦ બોટલ કોડીન શીરપના જથ્થા સાથે ત્રણ આરોપી જેમાં ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા, ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ અને કલીનર- મહમદઅબ્દુલકરીમ મહમદ અબ્દુલ રહેમાનને ઝડપી આજે ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અને રિમાન્ડ દરમ્યાન અન્ય આરોપી ક્યાં છે અને બીજું કોણ કોણ સંડોવાયેલું છે, સીરપ ક્યાં મોકલવામાં આવી હતી વગેરે અંગે પુછપરછ કરવામાં આવશે તેમ તપાસનીશ પીઆઇ એચ. એ. જાડેજાએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યે ઉનકે અબ્બા કા પાકિસ્તાન નહી...', નીતિશ રાણેએ રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનને સમર્થન આપ્યું
November 07, 2024 04:43 PMભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની કરશે ડીલ
November 07, 2024 04:32 PMનાણાકીય છેતરપિંડી રોકવા માટે દિલ્હી સરકારના નવા નિયમ, સીએમ આતિશીએ આપી મંજૂરી
November 07, 2024 04:31 PMપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech