1 ઓગસ્ટનો દિવસ કેટલો શુભ છે 12 રાશિઓ માટે જાણવા વાંચો રાશિફળ

  • August 01, 2020 08:28 AM 500 views

મેષ (અ.લ.ઇ.)

આજનો દિવસ આર્થિક દ્રષ્ટ્રિએ અનુકુળતા બતાવે છે. ધીરજપૂર્વક નિર્ણયો લેજો. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

નોકરીમાં કોઇ પરિવર્તન ન કરવું. પિતાનો સાથ સહકાર રહે. લાલચથી દૂર રહેજો. ભૌતિક સુખનો લગાવ વધે.

 

મિથુન (ક.છ.ઘ.)

બીજાની જવાબદારીઓ લેવામાં ઉતાવળ ન કરવી. રાજકીય લાભ રહે. ઔધોગિક વિકાસની તક મળવાની.

 

કર્ક (ડ.હ.)

શેર બજારમાં ગણતરીપૂર્વકની રોકાણ લાંબા ગાળે લાભ બતાવે છે. કાર્યદક્ષતાને લઇને નોકરીમાં લાભ રહે.

 

સિંહ (મ.ટ.)
નોકરીમાં સફળતા. રેપ્યુટેશન જળવાઇ રહે. વિદેશથી સારા સમાચાર આવે. કારણ વગરના વિચારોને ટાળજો.

 

કન્યા (પ.ઠ.ણ.)
નવા રોકાણમાં કોઇ ઉતાવળ ન કરવી. મિલકતના પ્રશ્નોમાં દસ્તાવેજો ચકાસવા–વેચાણમાં ઉતાવળ ન કરવી.

 

તુલા (ર.ત.)
પુરૂષાર્થનું ફળ મળવાનું છે. નોકરીમાં કર્મચારી વર્ગનો સહકાર સારો રહેવાનો.

 

વૃશ્ચિક (ન.ય.)
કોર્ટ કેસના પ્રશ્નોમાં કોઇ લાભની આશા ફળવાની. ભાગીદારો સાથે સુમેળ રાખવો જરૂરી રહે.

 

ધન (ભ.ધ.ઢ.ફ.)
ઉત્સાહ જળવાઇ રહેવાનો. કોઇ ન ધારેલો લાભ રહેવાનો. એજન્સીથી લાભ મળવાનો છે.

 

મકર (ખ.જ.)
ઉધારી ધંધાથી દૂર રહેજો. સ્થાનફેરની શકયતા ઉભી થવાની. મિલકતના પ્રશ્નોથી લાભ રહેવાનો. 

 

કુંભ (ગ.સ.શ.ષ.)

રહેણાકના મકાનમાં કોઇ ફેરફારો થાય. આર્થિક લાભ રહેવાનો. કર્મચારી વર્ગનો સહકાર રહેશે.

 

મીન (દ.ચ.ઝ.થ.)
કોઇ ઉપર વધુ પડતો વિશ્ર્વાસ ન મુકવો. લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં ધ્યાન રાખવું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application