બેડી, પ્રદર્શન મેદાન અને પીજી મેડીકલ હોસ્ટેલમાં એક-એક દર્દીને કોલેરા લાગુ પડ્યો
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોલેરાનો રોગ વધતો જાય છે ત્યારે ગઇકાલે ફરીથી એક ડોકટર, એક બાળક અને એક રર વર્ષીય મહિલા દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું જાણવા મળ્યું છે, હજુ તો રવિવારે કોલેરા સામે સાવધાની રાખવા ડોકટરોએ અપીલ કરી હતી, ત્યાં ખુદ ડોકટરને કોલેરા લાગુ પડ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ રવિવારે મ્યુ. કમિશ્નરના નેજા હેઠળ ડીન ડો. નંદિની દેસાઇ, અધિક્ષક ડો. દિપક તિવારી, અધિક ડીન એસ.એસ. ચેટર્જી સહિતના ડોકટરોની હાજરીમાં કોલેરાના રોગ સામે બાથ ભીડવા મીટીંગ યોજવામાં આવી હતી અને શહેરમાં લેવાતા પગલા અંગે પણ ચચર્િ વિચારણા થઇ હતી.
પ્રદર્શન મેદાનમાં રહેતા એક 3 વર્ષના બાળક, બેડી વિસ્તારમાં ઇકબાલ ચોકમાં રહેતી રર વર્ષની યુવતિ અને જી.જી. હોસ્પિટલ મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલમાં રહેતા ર6 વર્ષના એક મહિલા ડોકટરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, હાલ તો કોલેરાના ખાસ વોર્ડમાં 3 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને તમામની તબિયત સારી હોવાનું પણ જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબેહિસાબ કમાણી સાથે કાઈલી જેનર બની ટોપ સેલિબ્રિટી
November 19, 2024 12:05 PMલાઈવ કોન્સર્ટમાં આયુષ્માન પર ડોલરવર્ષા
November 19, 2024 12:02 PMબોયફ્રેન્ડ એ ફિલ્મ છોડવા કહ્યું તો નયનતારાએ એને જ છોડી દીધો
November 19, 2024 11:59 AMઆખરે 'ઇમરજન્સી'ને લીલીઝંડી, આ તારીખે થશે રીલીઝ
November 19, 2024 11:58 AMટ્રમ્પ અને પુતિન ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ આ બ્રીફકેસ ક્યારેય નથી ભૂલતા! જાણો આટલું ખાસ કેમ
November 19, 2024 11:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech