દ્વારકાધીશ જગતમંદિર ખાતે અવારનવાર કૃષ્ણ ભક્તો દ્વારા વિવિધ આભૂસણો, વસ્તુઓ, વસ્ત્રો,મુરલી જેવા દાન કરવામાં આવે છે, દ્વારકાધીશ પ્રત્યે ભક્તોનો અનેરો મહિમા છે ત્યારે તા.૧૪/૧૧/૨0૨૪ ના પવિત્ર દિવસે શ્રીજીના પરમ વૈષ્ણવ ભક્ત માંજલપુર (વડોદરા) થી દ્વારકા પગપાળા યાત્રા કરી દ્વારકાધીશ મંદિરે પોહચ્યા હતા.ત્યાર બાદ ભગવાન શ્રી દ્વારકાધીશને સોનાનો મુગટ (અંદાજે સોનું ૩૩૦ ગ્રામ) અર્પણ કરવામાં આવ્યો હતો.
તુલસી વિવાહના પાવન દિવસે દ્વારકાધીશના મંદિરે લાખો લોકો શ્રીજીના દર્શનાર્થે આવ્યા હતા.તેમજ જગતમંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તુલસી વિવાહના પવિત્ર દિવસે દ્વારકાધીશના પરમ વૈષ્ણવ વિષ્ણુ સહસ્ત્ર પાઠ મહિલા મંડળ દ્વારકા દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં ઢીંચણનું દાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરનો હાઇવે રકતરંજીત: કુલ પાંચના મોત
November 18, 2024 01:14 PMજામનગર: યુરિયા અને ડીએપી ખાતર સાથે નેનો બોટલ ફરજિયાત આપવામાં આવતા ધ્રોલ પંથકના ખેડૂતોમાં નારાજગી
November 18, 2024 01:03 PMજામનગરમાં રોગચાળો યથાવત: બે દિ’માં તાવના 280 અને ડેન્ગ્યુના 70 દર્દીઓ
November 18, 2024 12:55 PMજામનગરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: લઘુતમ તાપમાન 18 ડીગ્રી
November 18, 2024 12:53 PMગુલાબનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત
November 18, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech