લાલપુરથી નાંદુરી વચ્ચેના નવનિર્મિત ડામર માર્ગની ગુણવત્તાસભર કામગીરી અંગે જિલ્લા પંચાયત સદસ્યની સરપ્રાઈઝ વિઝીટ....

  • February 03, 2025 03:11 PM 

લાલપુરથી નાંદુરી વચ્ચેના નવનિર્મિત ડામર માર્ગની ગુણવત્તાસભર કામગીરી અંગે જિલ્લા પંચાયત સદસ્યની સરપ્રાઈઝ વિઝીટ....

જામનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને સદસ્ય કે.બી.ગાગીયા દ્વારા હાલ લાલપુરથી નાંદુરી વચ્ચે ચાલી રહેલા નવનિર્મિત ડામર રોડના માર્ગની કામગીરી અંગેનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કામ ગુણવત્તા સભર થઈ રહ્યું છે કે કેમ તે અંગેની સમીક્ષા કરી હતી, ત્યારે અધિકારીઓને પણ આ કામગીરી સારી રીતે કરવા જિલ્લા પંચાયત કે.બી. ગાગીયા દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ રોડના નિર્માણથી આસપાસના 15 જેટલા ગામોને વાહન વ્યવહાર માટે સરળતા રહેશે. આ સમયે જીલ્લા પંચાયત સભ્ય કે.બી.ગાગીયા સાથે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અરશીભાઈ કરગીયા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ, આહિર સમાજ યુવા પ્રમુખ નિલેશભાઈ કરગીયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News