ખંભાળિયા બન્યું જલારામમય: જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ

  • October 29, 2025 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા બન્યું જલારામમય: જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ      

​​​​​​​સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬ ની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં અનેરા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયાના જલારામ મંદિરને અનોખા સાજ-શણગારથી સજવામાં આવ્યું હતું. અહીં મહા આરતી, નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, શોભાયાત્રા બાદ નાતના વિવિધ કાર્યક્રમોમાં હજારો જલારામ ભક્તો જોડાયા હતા અને આસ્થા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application