પોસ્ટ ઓફિસના થેલામાં પોસ્ટલ પાર્સલના નામે દીવથી લઇ ઊના લવાતો વિદેશી દાની બોટલો નગ ૧૯ અને સ્કૂટર સાથે યુવાનને પકડી પાડતી ઊના પોલીસ ,દીવ પોસ્ટ ઓફિસ મા ફરજ બજાવતા કર્મચારી ની મદદથી દા નો જથ્થો લાવેલ નું કબુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ માથી ગુજરાત મા વિદેશી દા ઘુસાડવા બૂટલેગરો નવા નવા કિમિયા કરે છે પરંતુ પોલીસ તેને પણ નિષ્ફળ બનાવે છે. મળતી વિગત મુજબ ઊના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણા ને બાતમી મળેલ કે દીવ ઊના તરફ મોટર સાયકલ ઉપર દાનો જથ્થો આવવા નો હોય સર્વે લન્સ સ્કવોડના ઇન્ચાર્જ પી.એસ.આઇ.આર.પી. જાદવને સૂચના આપતા એ.એસ.આઇ. જોભા મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શાંતિ લાલ સોલંકી, નાનજી ભાઈ ચારણીયા, વિજય ભાઈ રામ, રવિ સિહ ગોહિલ સહિતના સ્ટાફ ઊના દેલવાડા રોડ ઉપર પેટ્રોલીંગ મા હતા ત્યારે દીવ તરફથી આવતું એકિટવા મોટર સાયકલ નંબર ૩૨ ૭૨૬૨ને રોકવી ચાલક નયન ધીરજલાલ જેઠવા રે. ઊના ની તપાસ કરી તેની પાસે પોસ્ટ ઓફિસના માર્ક વાળા થેલામા એક ખાખી પૂઠા ના બોકસ મા પોસ્ટ ઓફિસનું સ્ટીકર મારેલ બોકસ ખોલતા તેમાં પર પ્રાંત ની ઈંગ્લીશ દાની બોટલ નગ જુદી જુદી બ્રાન્ડની નગ ૧૯ પિયા ૩૫૧૭ની કિંમત નો દા અને મોટર સાયકલ મળી કુલ પિયા ૩૩૫૧૭નો મુદામાલ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન લાવી પૂછ પરછ કરતા આ દા નો જથ્થો દીવ પોસ્ટ ઓફિસ મા ફરજ બજાવતા મયુર ભાઈ બેચર ભાઈ ગોહિલની મદદથી દીવ પોસ્ટ ઓફિસ ના માર્ક વાળા થેલા અને બોકસ મા દા લાવતો હતો. પોલીસ તેમની સામે પણ ગુનો નોંધી તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech