બેટ-દ્વારકાના યોગિત્યાનંદજીને કરાયા સન્માનિત

  • February 04, 2025 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ મા વિશ્વને આકર્ષીત કરનાર અને સાધુ સમાજ ના ચાર વર્ષે આવતા પર્વ માં આ વર્ષે ૧૪૪ વર્ષ બાદ ગ્રહો નક્ષત્રો ના સંજોગો મળતા યોજાયેલ મહા કુંભમેળામાં દેશ ની ૩૦% જેટલી અને આપણા રાજ્ય ની વસ્તી કરતા સાત આઠ ગણી પ્રજા હાજરી આપવાની છે.   

તેવાં સમયે યાત્રાધામ બેટ દ્વારકા થી બાલ ઉમરે સંસાર નો ત્યાગ કરી બાલયોગી બનેલા  અહીં ના  રામ ઝરોખા મંદિર ના મહંત અને પંચ તેરાહ ભાઈ ત્યાગી આખાડા ના મહંત ૧૦૦૮ શ્રી ગોપાલદાસ  ને સાધુ પરંપરા મુજબ ની તપસ્ચાર્ય કરવી, સાધુ સંતો ની સેવા કરવી, સમાજ અને ભક્તો ની સેવા કરવી, હિન્દુ સનાતન ધર્મ ની રક્ષા અને પ્રચાર પ્રસાર કરવા જેવી લોકહિત પ્રવૃતિ ને ધ્યાન મા લઈ  શંકરાચાર્ય સ્થાપિત પરમધર્મ સંપ્રદાય ૧૦૦૮ દ્વારા આખાડા પરિષદના પ્રસ્તાવને માન્ય રાખી સાધુ સમાજની સન્માનનીય પદ મહા મડલેશ્વરથી પદ પદાધિત સ્થાન પર સતુઆ બાબા સેવા શિબિર ખાતે  આખાડા ના સ્વામી શ્રી વિષણું આચાર્યની હાજરી મા ઉતર પ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્ય નાથજી દ્વારા સર્વે સંતો, મહંતોની હાજરીમાં  મહા મડલેશ્વરના પદ પર વસંત પંચમી ના શુભ દિવસે સન્માનીત કરવામાં આવતા તેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News