ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર

  • November 18, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય ભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં સર તખ્તસિંહજી હોલ બોર તળાવ ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
 આ શિબિર ૧૪- ૧૧- ૨૦૨૪ થી ૨૮- ૧૧- ૨૦૨૪ ૧૫ દિવસ યોગ શિબિર અભિયાન શરૂઆત કરાઈ જ્યારે ગુજરાત રાજ્ય ડાયાબિટીસનું હબ બની ગયું છે. ત્યારે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અને ભાવનગર જિલ્લાને યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત કરવામાં આવશે તેવું આમાં હેતલબેન કાછડીયા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું હતું. યોગ શિબિર નો શુભારંભ સર તખ્તસિંહજી હોલ બોર તળાવ માં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application