જામનગરમાં આંચકી આવી જતા મહિલાનો ભોગ લેવાયો

  • February 27, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી લુહાર મહિલાનું આંચકી આવી જતા સારવારમાં લઇ જતા મૃત્યુ નિપજયુ છે. 
​​​​​​​

જામનગરના કૃષ્ણનગર આઝાદ ચોકમાં રહેતા રસિલાબેન જગદીશભાઇ કવા (ઉ.વ.૫૪) નામની મહિલાને છેલ્લા ચારેક મહિનાથી હૃદયની બિમરી સબબ દવા ચાલુ હોય અને આંચકી આવી જતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે મયુર જગદીશભાઇ કવાએ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application