જામનગરમાં ઘડીયાલી કૂવાથી પણ નીચે ઉતરવા લાગ્યું પાણી..!!

  • January 21, 2025 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આ વર્ષે પુરતો વરસાદ થયો છે. આજુબાજુનાં સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે લગભગ ત્રણ વખત રણમલ તળાવ ઓવરફલો થઇ ચુકયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના એન્ડમાં રણમલ તળાવમાં પાણી ઘટે છે અને ઘડીયાલી કુવો દેખાય છે આ વખતે એવુ બન્યું કે જાન્યુઆરી અડધો પુરો થયો તરતજ તળાવમાં પાણી એકાએક ગાયબ થઇ રહ્યું છે અને ઘડિયાળી કુવાથી નીચેના સ્તરે પાણી દેખાવા લાગ્યુ છે આવું કેમ બન્યું તે તપાસનો વિષય છે. ઓવરફલો થયાના ટુંકા ગાળામાં શહેરની શાન સમાન રણમલ તળાવમાંથી પાણીનો જથ્થો ઘટવા લાગ્યો છે આ અંગે ખરેખર તપાસની જ‚ર છે તેમ લોકો કહી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application