“વા”, - “સંધી વા” વગેરે રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) જામનગરના આંગણે
દર મહિનાના ચોથા શનિવારે મળશે
શું આપને નીચે મુજબની તકલીફ છે ?
આંગળા-સાંધામાં સોજો, દુખાવો અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) ની મુલાકાત લ્યો. ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) કે જેઓ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા), એન્કાઇલોસીંગ સ્પીંડાઇલાઇટીસ(કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે. તેઓ દર મહીનાના ચોથા શનિવારે સવારે 10 થી 2 વાગ્યા સુધી વેદાંત ઇમેજીંગ સેન્ટર, ડો. વી.એમ. શાહની હોસ્પીટલ પાછળ, એસ. ટી. મેઇન રોડ, જામનગર ખાતે મળી શકશે. રાજકોટનું સરનામું: આસ્થા આર્થરાઇટીસ એન્ડ રૂમેટોલોજી કલીનીક, ચંદ્રેશનગર મેન રોડ, રાજનગર ચોક, રાજકોટ
અપોઈન્ટમેન્ટ માટે : 92655 41771, વધુ જાણકારી માટે જયેશ બોરીસાગર મો. 98245 00804 પર સંપર્ક કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech