તા.19, 20 અને 21 ત્રણ દિવસનો ઉર્ષનો કાર્યક્રમ યોજાશે: મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે
દર વર્ષની જેમ આ વર્ષે આગામી 19 ઓક્ટોબર ને શનિવાર થી 21 ઓક્ટોબર સોમવાર સુધી ઉર્ષનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.તા.19ને શનિવારે કુઑન ખવાની મહીલાઓ માટે સવારે 10 વાગ્યે, પ્રથમ દિવસે રાત્રે 2 વાગે ગુશલ શરીફ,તા.20 ને રવિવારે રાત્રે 10 વાગે મિલાદ શરીફ અને છેલ્લે દિવસે તા. 21 ને સોમવારે સાંજે 6 વાગે આમ ન્યાઝ અને રાત્રે 10 વાગે મહેફિલે કવ્વાલીનો શાનદાર કાયેક્રમ રજુ થશે.
મેરઠનાં મશહૂર ફનકાર શાહવેઝ શાબરી પોતાની આગવી શૈલીમાં સંગીતમય વાતાવરણ માં કવ્વાલી પ્રસ્તુત કરશે. ઉપરોક્ત ઉષેનાં ત્રણ દિવસનાં કાર્યક્રમમાં પધારવા સૌ હિન્દુ-મુસ્લિમ ભાઈ બહેનોને પધારવા દરગાહનાં ખાદીમ મસ્તાન બાપુ અને એકતા કમિટી એ આમંત્રણ પાઠવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech