વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "એક પેડ માં કે નામ" આહ્વાનને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવેની સુચના મુજબ જિલ્લા સંયોજક મનીષભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ધવલભાઈ કણજારીયા, દેવુભાઈ કછટીયા સહિતના કાર્યકરોએ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોની વેપારીના આપઘાત પ્રકરણમાં બંનેપક્ષ વચ્ચે મારામારી: ૫ ઘવાયા
November 19, 2024 03:59 PMકપડાંના ૧૧ વેપારી સાથે ૧૬.૨૧ લાખની છેતરપિંડી
November 19, 2024 03:57 PMનાગરિક બેંકમાં મામાએ મેદાન માર્યું: ભાણેજ પરાસ્ત
November 19, 2024 03:50 PMઅગ્નિકાંડના આરોપી મનપાના ઇજનેર ચૌધરીની જામીન અરજી ફગાવી દેવાઇ
November 19, 2024 03:31 PMબોલિવૂડમાં નેપોટિઝમ છે અને હિટ સોંગ્સની કોપી–રિમિકસ પણ થાય છે, જે ચાલે તે હિટ: અમાલ મલિક
November 19, 2024 03:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech