પરિવાર થી વિખુટા પડી ગયેલા ૧૨ વર્ષના બાળકનું મિલન કરાવતી થોરાળા પોલીસ

  • April 29, 2026 08:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ દુધ સાગર રોડ પર પરિવારી વિખુટા પડી ગયેલા ૧૨ વર્ષના કિશોરને ોરાળા પોલીસે તાકીદે શોધી કાઢી પરિવાર સો મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને વધુ એક વખત ર્સાક કર્યું હતું. બાળક મૂળ યુ.પીનો હોય અને પરિવાર સો રાજકોટ ફરવા આવ્યો હતો અને સગાના ઘરે તેઓ રોકાયા હતા. દરમિયાન તે વેફર્સ લેવા ગયા બાદ સગાનું ઘર ભુલી જતા વિખુટો પડી ગયો હતો.શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ અને એસીપી બી.વી.જાદવ દ્વારા નાની વયના બાળકો અને મહિલાઓ તા વૃધ્ધો પ્રત્યે સંવેદનશીલતા દાખવી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન દુધસાગર રોડ વિસ્તારમાંી એક પરિવાર ોરાળા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને રજુઆત કરી હતી કે તેમનો ૧૨ વર્ષનો બાળક લાપતા ઇ ગયો છે. જેી ોરાળ પોલીસ મકના પીઆઇ એસ.પી.સોઢાની રાહબરીમાં ટીમે તાકીદે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હા ધરી આ બાળકને દુધ સાગર રોડ વિસ્તારમાંી જ શોધી કાઢી પરિવાર સો મિલન કરાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બાળક મુળ યુપીનો વતની છે તે અહીં પરિવાર સો રાજકોટ ફરવા આવ્યો હતો. અને દુધસાગર રોડ પર રહેતા સગાના ઘરે આ પરિવાર રોકાયો હતો. બાળક વેફર્સ લેવા માટે ગયા બાદ સગાનું ઘર ભૂલી જતા લાપતા બન્યો હતો. આ ત્વરીત કામગીરી બદલ પરિવારે પોલીસે આભાર માન્યો હતો. આ કામગીરીમાં ોરાળા પોલીસ મકના પીઆઇ એસ.પી.સોઢાની રાહબરીમાં એએસઆઇ ઘેલુભાઇ શીયાળ, હેડ કોન્સ. જયદીપસિંહ જાડેજા, નિલેશભાઇ જાગાણી અને કોન્સ. હરદિપસિંહ ઝાલા સો રહ્યા હતાં....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application