દેવી-દેવતાઓની પ્રતિમાને કલર કરીને ખંડન કરવાનું દુષકૃત્ય કરાયાનું સામે આવતાં ધાર્મિક લાગણી દુભાઈ
જામનગરના બર્ધન ચોક, સિંધી માર્કેટ વિસ્તારમાં દેવી-દેવતાઓની પ્રતિમાને નુકસાન પહોંચાડી સિંધી સમાજની લાગણી દુભાવવાના બનાવ સામે આજે વેપારીઓએ બંધ પાડીને જિલ્લા પોલીસવડાને આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગર શહેર બર્ધનચોકમાં ભગવાન શ્રી ઝુલેલાલજીની પ્રતિમા સહિત દેવી-દેવતાઓની પ્રતિમાઓ પર કલર કરી ખંડન કરવાની ચેષ્ટા કોઈ તત્વો દ્વારા કરવામાં આવી હતી. આથી સમાજની ધાર્મિક લાગણી દુભવ્યાના વિરોધમાં સમગ્ર બર્ધનચોક માર્કેટના વેપારીઓ દ્વારા આજે બપોર પછી બંધ પાડી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ આવેદન પાઠવવામા આવ્યું હતું અને આ કૃત્ય કરનારને શોધી કાઢીને તેની સામે કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. સિંધી કલોથ માર્કેટ એસોસિયેશનનાં સેક્રેટરી કિશોર સંતાણીની આગેવાનીમા આજનો કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાઈવ કોન્સર્ટમાં આયુષ્માન પર ડોલરવર્ષા
November 19, 2024 12:02 PMબોયફ્રેન્ડ એ ફિલ્મ છોડવા કહ્યું તો નયનતારાએ એને જ છોડી દીધો
November 19, 2024 11:59 AMઆખરે 'ઇમરજન્સી'ને લીલીઝંડી, આ તારીખે થશે રીલીઝ
November 19, 2024 11:58 AMટ્રમ્પ અને પુતિન ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ આ બ્રીફકેસ ક્યારેય નથી ભૂલતા! જાણો આટલું ખાસ કેમ
November 19, 2024 11:58 AMખંભાળિયામાં આપ દ્વારા હોસ્પિટલમાં થતી ગેરરીતિ સંદર્ભે આવેદન અપાયું
November 19, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech