સલાયા ગામમાંથી ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભમાં જવા ત્રણ યાત્રીઓ નીકળ્યા હતા. જે લોકોએ આં મહાકુંભ મેળામાં મકર સંક્રાંતિનાં રોજ પવિત્ર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ યાત્રાળુઓમાં સલાયાના પાળેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગિરિ, કિશોર ગોહેલ,હરીશ ભાઈ ગોહેલ જે બને મૂળ સલાયાના હાલ લંડન નિવાસ કરે છે. આ ત્રણેય શ્રદ્ધાળુઓએ આં મહાકુંભમાં સહભાગી થઈ અને ધર્મ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech