વોર્ડ ૧૨ના કોર્પોરેટર અસ્લમભાઈ ખીલજી અને જેનબબેન ખફીની રજૂઆતને મળી સફળતા...

  • March 11, 2024 06:21 PM 

વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષ નેતા અસ્લમભાઈ ખીલજી અને કોર્પોરેટર જેનબબેન ખફીની માંગણી અને રજૂઆતથી મંજૂર થયેલ છે અને એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે કલ્યાણ ચોકથી મોરકંડા ગામ સુધી મંજુર થયેલ ડામર રોડ નું કામ કોર્પોરેટર જેનબબેન ખફી અને હાજી રિઝવાન ભાઈ જુણેજા દ્વારા આજ થી શરૂ કરાવેલ છે.

લાંબા સમય થી પડતી મુશ્કેલીઓ નો હવે અંત આવેલ છે અને થીગડા નહિ પણ કલ્યાણચોક થી મોરકંડા ગામ સુધી નવો ડામર રોડનું કામ આજે રોડ ની સફાઈ અને કાલ થી ડામરનું કામ શરૂ કરવામાં આવશે

જેથી આ રોડ પર વસતા તમામ લોકોને સાથે સહકાર પૂર્વ વિરોધ પક્ષનેતા અસલમભાઈ ખીમજી, કોર્પોિરેટર એડવોકેટ જેનબબેન ખફી, સામાજિક કાર્યકર હાજી રિઝવાન ભાઈ જુણેજાએ અંતમાં જણાવ્યું હતું.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application